વોટર સ્પોર્ટ્સ

વોટર સ્પોર્ટ્સ સ્ટેશન

નદી પાસે પ્રોમેનાડ પર લોઅર લેવલએ નદીમાં સહેલગાહ માટે વોટર સ્પોર્ટ્સ તેમજ ભવિષ્યમાં પાણી આધારિત જાહેર પરિવહનના માધ્યમ તરીકે વોટર સ્પોર્ટ્સ સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે.

એક્વા સાયકલ, ઝોર્બિંગ બોલ, પેડલ બોટ, જેટ સ્કી, રિવર ક્રૂઝ, બે લાઈનર, હાઇ સ્પીડ બોટ જેવી વિવિધ અનોખી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ લોકોના આનંદ પ્રમોદ માટે ઉપલબ્ધ છે. અત્યાર સુધી નીચે મુજબના  બે વોટર સ્પોર્ટ્સ સ્ટેશન કાર્યરત થઈ ચૂક્યા છે.

૧. વલ્લભ સદનની નજીક રિવરફ્રન્ટ પર પશ્ચિમી કિનારા પર

૨. ઉસ્માનપુરા ગાર્ડનના પશ્ચિમ કિનારા પર- ગાંધી બ્રિજ