રિવરફ્રન્ટ હાઉસ

રિવરફ્રન્ટ હાઉસનહેરુ બ્રિજ પાસે આવેલ છે જ્યાંથી નદીનો નજારો મળે છે. તે અમદાવાદ ના સૂચિત વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્રિય બિઝનેસ ડિસ્ટ્રિક્ટના કેન્દ્રમાં સ્થિત છે. તેની ડિઝાઇન કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ છે અને તેની ડિઝાઇન જાહેર બગીચા અને પ્લાઝા સાથે જોડાયેલી છે.

વિશેષતા :
૩ બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ + ૫ માળનું બિલ્ડિંગ.