આગામી આકર્ષણો

bio-divesity-park

Bio Diversity Park

The 5-hectare Bio diversity Park will serve as an ideal alternative habitat for migratory and resident bird species and has come up at the edge of Vasna Barrage and near to Ambedkar Bridge. It has more than 5,000 trees and has endangered species of trees right in its midst there will be a silent space for people to come and sit and meditate. This Biodiversity Park will give the citizens a space to find 'solitude', away from the humdrum of city life.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

ઘણી જાહેર જગ્યા તેમજ સુવિધા પૈકી આ પ્રોજેક્ટ બે મહત્વપૂર્ણ રમત-ગમતની સુવિધા પુરી પાડે છે. આ સુવિધાઓને શહેરમાં ચોક્કસ જગ્યા તેમજ આસપાસનાં વાતાવરણને ધ્યાન માં રાખીને સુચવવામાં આવી છે. એમાં શાહપુર ખાતેના નેઈબરહુડ લેવલ થી લઈને પાલડી ખાતે ના શહેરી કક્ષાના સ્પોર્ટ્સ હબ સુધીની સુવિધા હશે. આ સ્પોર્ટ્સ પાર્ક માં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ અને સ્કેટિંગ રિંગ વગેરે જેવા સ્પોર્ટ્સ હશે. આ ઉપરાંત તેમાં વોકિંગ અને જોગિંગ માટે પણ અલગથી ટ્રેક હશે.

sport-complex-new
multileval-parking

મલ્ટી લેવલ કાર પાર્કિંગ

રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુ એ આવેલ ઇવેન્ટ ગ્રાઉન્ડ ની સામે સ્માર્ટ મલ્ટી  લેવલ કાર પાર્કિંગનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર બનનાર ફૂટઓવર બ્રિજ પણ આ મલ્ટી  લેવલ કાર પાર્કિંગ સાથે જોડવામાં આવશે. જેથી કરીને જે લોકો ફૂટઓવર બ્રિજની મુલાકાત લેવા આવશે તે લોકો એમએલસીપી પર તેમના વાહનો પાર્ક કરી શકે છે. ફૂટઓવર  બ્રિજનો ઉપયોગ કરીને લોકો સીધા ફ્લાવર પાર્ક અથવા એમએલસીપીથી રિવરફ્રન્ટના પ્રોમેનેડ્સ પર પણ જઈ શકે છે.  સ્માર્ટ એમએલસીપી પાર્કિંગની ઉપલબ્ધતા આપમેળે બતાવશે  અને કોઈ પણ  પ્રકારના રેમ્પસ વિનાની આ દેશની પ્રથમ પાર્કિંગ સુવિધા છે. આ સુવિધા માં ૧૦૦૦ કાર પાર્ક કરવાંની ક્ષમતા છે. તદુપરાંત તેમાં ઇલેક્ટ્રોનિક વાહનોને ચાર્જ  કરવા માટે ઈ-  ઝોનની  સુવિધા પણ હશે.

pease-gardern

પીસ ગાર્ડન

આ પાર્ક પૂર્વીય નદી કાંઠે ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે આયોજિત કરેલ છે, જેમાં બાળકો માટે રમવાની જગ્યા ઉપરાંત વૉકિંગ, જોગિંગ તેમજ અન્ય મનોરંજક સુવિધા તેમજ પરફોર્મન્સ અને કોન્સર્ટ માટે ની પણ જગ્યા હશે.

આ વિસ્તાર  રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પહેલા ખાનગી હોટલ અને અન્ય વિકાસ ના કામો સાથે જોડાયેલો હતો.  નદી કિનારાનો વિસ્તાર ઝૂંપડપટ્ટી તેમજ આજુબાજુના વિસ્તાર  દ્વારા કબ્જે કરી લેવામાં આવ્યો હતો જે વિસ્તાર પૂર માટે સંવેદનશીલ  હતો.આ જમીન સુધારણાના લીધે  પૂરનું જોખમ તો ઘટ્યું જ સાથે જ પબ્લિક પાર્કની સુવિધા પણ ઉભી કરાઈ જેથી આજુબાજુમાં રહેતા લોકોને તેનો લાભ મળી શકે. આ વિસ્તારના ઝૂંપડપટ્ટીના ઘરોને શહેરની હદમાં નવા બાંધવામાં આવેલા આવાસોમાં સ્થળાંતર કરવામાં આવ્યાં હતા.

Exhibition Center

Exhibition Centre is a trade-fair facility proposed on the eastern bank of the river, between Ellis Bridge and Sardar Bridge. It has been envisioned as a multifaceted convention venue with adaptable spaces that will be equipped with the latest technological equipments and state-of-the-art facilities. With its strategic location in the heart of the city, the centre shall address the requirements of the exhibitors and visitors alike.

exhibition-center-new