ગોપનીયતા નીતિ

અમે અમારી વેબસાઇટના મુલાકાતીઓની ગોપનીયતાનો આદર કરીએ છીએ. તેને અનુરૂપ થવા માટે, અમે અમારા વપરાશકર્તાઓને અમારી ગોપનીયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ નીતિનું નિર્માણ કર્યું છે:

આ નીતિમાં શું આવરી લેવાયું છે.

આ ગોપનીયતા નીતિમાં તમે જ્યારે અમારી વેબસાઇટની મુલાકાત લો, તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે એકઠી કરેલી તમારી અંગત ઓળખ કરી શકાય તેવી માહિતીની માવજત આવરી લેવામાં આવી છે. આ પોલિસીમાં અન્ય ત્રાહિત પક્ષો અમારી સાથે જે અંગત ઓળખ છતી કરી શકાય તેવી માહિતી વહેંચે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
        આ નીતિ અમારી માલિકીના કે નિયંત્રણ હેઠળ ન હોય તેવા સંગઠનો કે અમારા પ્રબંધન હેઠળના તેમજ અમારા કર્મચારીઓ ન હોય તેવા લોકોની વર્તણૂંકને લાગુ પડતી નથી.

માહિતી એકત્રીકરણ અને તેનો ઉપયોગ

તમે જ્યારે અમારી વેબસાઇટ પર નોંધણી કરાવો, કે અમારી સેવાઓનો ઉપયોગ કરો કે અમારા પેજીસની મુલાકાત લો ત્યારે અમે તમારી અંગત માહિતી એકઠી કરીએ છીએ. અમે ત્રાહિત પક્ષો દ્વારા પણ અંગત માહિતી પ્રાપ્ત કરીએ છીએ.
           જ્યારે તમે અમારી સાથે નોંધણી કરાવો છો ત્યારે, અમે તમારું નામ, ઈમેલ એડ્રેસ, પિન કોડ, વ્યવસાય, ક્ષેત્ર અને અંગત અભિરુચિ વિષે પૂછીએ છીએ. એકવાર તમે અમારી સાથે જોડાઓ અને અમારી સેવાઓ માટે સાઇન ઇન કરો પછી તમે અમારા માટે અજાણ્યા નથી.
           અમે આ માહિતીનો ત્રણ સામાન્ય હેતુઓ માટે ઉપયોગ કરીએ છીએ: તમે જે જાણકારી જુઓ છે તેને વધુ અંગત બનાવવા માટે, ચોક્કસ સેવાઓ માટેની તમારી વિનંતી પૂર્ણ કરવા માટે અને સેવાઓ અંગે તમારો સંપર્ક કરવા માટે. આ સિવાય અમે તમારા દ્વારા કરવામાં આવેલી અરજ અનુસાર અપડેટ્સ પૂરી પાડવા માટે પણ આ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
         અમને અમારા સર્વર લોગ્સ પર તમારા બ્રાઉઝરમાંથી તમારા આઇપી એડ્રેસ, કૂકી ઈન્ફર્મેશન અને તમે વિનંતી કરેલ પેજ વિષેની માહિતી આપમેળે મળે છે અને તેની નોંધ થાય છે. આ માહિતી તમારા અકાઉન્ટ સાથે જોડાયેલ નથી અને તેનો ઉપયોગ તમારી ઓળખ કરવા માટે થશે નહીં.

માહિતીની વહેંચવી અને પ્રગટ કરવી

અમે તમારી અંગત ઓળખ છતી થઈ શકે તેવી કોઈપણ માહિતી કોઈને પણ વેચીશું કે ભાડે આપીશું નહીં.

અમે તમારી અંગત માહિતી અન્ય કંપનીઓ કે લોકોને ત્યારે જ આપીશું જ્યારે –

  • અમારી પાસે તમારી માહિતી વહેંચવાની તમારી સંમતિ હોય.
  • અમારે સમન્સ, કોર્ટના હુકમો અથવા કાનૂની પ્રક્રિયાઓનો જવાબ આપવાનો હોય.
  • અમારી વેબસાઇટ પર તમારી કાર્ય પદ્ધતિમાં ઉપયોગની શરતોનો ભંગ થતો જણાય ત્યારે.

ગોપનીયતા નીતિમાં ફેરફાર

ગોપનીયતા નીતિ સમયાંતરે ફેરફાર થવાને પાત્ર છે. જો અમે અમારી ગોપનીયતા નીતિમાં ફેરફાર કરવાનું નક્કી કરીએ તો અમે આ ફેરફારો વિષે અહીં જણાવીશું જેથી તમે હંમેશા જાણી શકો કે અમે કઈ માહિતી એકત્ર કરીએ છીએ, તેનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને તે કોઇની સમક્ષ પ્રગટ કરીશું કે નહીં. અમારી ગોપનીયતા નીતિમાં થતાં કોઈપણ મહત્વપૂર્ણ ફેરફારોની જાણકારી અમારા હોમપેજ પર આપવામાં આવશે. જો આપ અમારી નીતિમાં થતાં ફેરફારો સાથે સહમત ન હો તો આપ અમારી વેબસાઇટની મુલાકાત લેવાનું બંધ કરી શકો છો.