સશક્ત વિકાસ

પ્રોજેક્ટની મુખ્ય રૂપરેખામાં નીચેના હેતુઓ હેઠળ વિકાસને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક છે:
 
આવક ઉપાર્જન
આ પ્રોજેક્ટ નાણાંકીય દૃષ્ટિએ સ્વાવલંબી છે, એટલે કે કોઈપણ સરકાર પાસે મેળવેલા ભંડોળ પર નિર્ભર રહ્યા વિના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય તે રીતે તેનું આયોજન કરવામાં આવેલ છે. 
 
આસપાસના વિસ્તારનું પુનરુત્થાન
આ પ્રોજેક્ટનો હેતુ શહેરના કેન્દ્ર વિસ્તારમાં નવી જીવનપદ્ધતિ લાવવાનો અને આસપાસના વિસ્તારનો વ્યાપકપુનરુદ્ધાર કરવાનો છે. 

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×