::> સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળના રિવરફ્રન્ટ માર્કેટ (ગુજરી બજાર) ની ઉત્તર દિશાએ એલિસબ્રિજ તરફના છેડા ઉપર (પોર્શન -એ) તથા વેન્ડર્સ માટે બનાવવામાં આવેલ પાર્કિંગ સ્પેસ તથા દક્ષિણ તરફના છેડા પરની પાર્કિંગ સ્પેસ (પોર્શન -બી) નો પાર્કિંગના પરવાનો મેળવવા બાબતે .