SRFDCL, AMC અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે 04 જૂન, 2022 થી શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક, ગેટ-2 ખાતે યોગ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.