૧૩ જૂન, ૨૦૨૨ ના રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને રાગ પીકર્સને સલામતી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.