બોટિંગ

બોટિંગ સ્ટેશન

નદી પાસે પ્રોમેનાડ પર લોઅર લેવલએ નદીમાં સહેલગાહ માટે બોટિંગ (નૌકાવિહાર) તેમજ ભવિષ્યમાં પાણી આધારિત જાહેર પરિવહનના માધ્યમ તરીકે બોટિંગ સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે. અત્યાર નીચે મુજબના સુધી ત્રણ બોટિંગ સ્ટેશન કાર્યરત થઈ ચૂક્યા છે.

૧. વલ્લભ સદનની નજીક રિવરફ્રન્ટ પર પશ્ચિમી કિનારા પર

૨. ઉસ્માનપુરા ગાર્ડનના પશ્ચિમ કિનારા પર- ગાંધી બ્રિજ