ઉપલબ્ધિ

2006 “અર્બન ડિઝાઇન એન્ડ કોન્સેપ્ટ” ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી એવોર્ડ– શ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ
2006 નેશનલ સેફ્ટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા – સુરક્ષા એવોર્ડ (પ્રશંસા પત્ર)
2011 હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એવોર્ડ (હૂડકો) – નવીનતમ માળખાગત વિકાસ
2012 હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એવોર્ડ (હૂડકો) – સજીવ વાતાવરણ સુધારવામાં શ્રેષ્ઠતમ પ્રયત્નો માટે એવોર્ડ
2014 કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સીલ (સીઆઇડીસી) વિશ્વકર્મા એવોર્ડ – શ્રેષ્ઠ બાંધકામ યોજના

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×