close

રિવરફ્રન્ટ પાર્ક: સુભાષ બ્રિજ

આ ઉદ્યાન, ગાંધીજીના સાબરમતી આશ્રમનું નદીની પાસે વિસ્તરણની કલ્પનાના ફળ સ્વરૂપે છે, જે આશ્રમને શાંત અને નિર્મળ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે અને અંતરદૃષ્ટિમાં વધારો કરે છે. સાથે સાથે, તે શાહીબાગ-દૂધેશ્વરની આસપાસના વિસ્તારોની પાર્કની જરૂરિયાત પૂર્ણ કરે છે. આ પાર્કને વિવિધ વર્ગના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

 

આ પાર્ક ઓક્ટોબર, 2013થી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે.


Project Details

Status:
પૂર્ણ
Area:
6.0 હેક્ટર

 

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×