ભારત સરકારના મિનિસ્ટ્રી-અર્બન ડેવલપમેન્ટની મુલાકાત

ભારત સરકારના એડિશનલ સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટના શ્રી દુર્ગા શંકર મિશ્રા,(IAS)એ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમની સાથે મેગાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આઈ. પી.ગૌતમ, (IAS), પણ હતા.
SRFDCLના અધિકારીઓ તેમને મળ્યા હતા અને સમગ્ર પ્રોજેક્ટ વિશે તેમને વિગતવાર સમજાવ્યું હતું;

તારીખ

July 11, 2015

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×