ઝિપલાઇનનું ઉદ્ઘાટન

ઝિપલાઇન સુવિધા (સાબરમતી સ્કાયલાઇન ટૂર)નું ઉદ્ઘાટન AMC - માનનીય મેયર શ્રીમતી મીનાક્ષી બેન પટેલ દ્વારા 21/03/2015ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર NIDની પાછળ આવેલ સરદાર બ્રિજ ખાતે કરવામાં આવ્યું. આ એક વિશાળ ઇવેન્ટ હતી AMC ના મહાનુભાવો તેમજ સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બોર્ડ મેમ્બર્સ આ પ્રસંગે ઉપસ્થિત હતા. આ એક અનોખી સાહસિક રમત જે સિટીમાં રજૂ કરવામાં આવી છે. જેનો લોકો આનંદ માણી શકે છે. 

તારીખ

March 21, 2015

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×