ઇવેન્ટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન

ઇવેન્ટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન 13મી જૂન 2015ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 
 
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરી - સ્ટેટ મીનીસ્ટર, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ - ફોર્મર એમ.પી., ડો. કિરીટભાઈ સોલંકી - અમદાવાદ એમ.પી., શ્રીમતી મીનાક્ષીબેન પટેલ - માનનીય મેયરશ્રી, શ્રીમતી ડી. થારા - અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને SRFDCLના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી બિપિનભાઈ સિક્કા - ડેપ્યુટી મેયર, શ્રી પ્રવિણભાઇ પટેલ - સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, SRFDCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,ધારાસભ્યશ્રી, વિવિધ મ્યુનિસિપલ સમિતિના અધ્યક્ષશ્રી, અન્ય મહાનુભાવો આમંત્રિતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.   

તારીખ

June 13, 2015

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×