ફ્લાવર શો ઉદ્ઘાટન સમારોહ 2017

સાબરમતી રિવરફ્રન્ટ પર વાર્ષિક ફ્લાવર શો નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાની દ્વારા કરવામાં આવ્યું હતું. તે તારીખ - 3 થી 13 જાન્યુઆરી, સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી વિનામૂલ્યે ખુલ્લો રહેશે જે 1 લાખ ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ છે. આ ઉપરાંત આ શો માં ફૂલો, છોડ, બોંસાઈ, વનસ્પતિ છોડ અને વૃક્ષોનું 750 કરતાં પણ વધુ જાતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.  આ વર્ષે 50 નવા પ્રકારના જાતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.

તારીખ

January 11, 2017

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×