ફ્લાવર શો - 2016

સાબરમતી રિવરફ્રન્ટ પર વાર્ષિક ફ્લાવર શો નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના અર્બન હાઉસિંગ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, ગુજરાત સરકાર પરિવહનના માનનીય મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ફ્લાવર શો તારીખ - 2 થી 8, સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી વિનામૂલ્યે ખુલ્લો રહેશે. જે 65000 ચોરસ ફૂટ જગ્યામાં ફેલાયેલ છે, આ ઉપરાંત આ શો માં ફૂલો, છોડ, બોંસાઈ, વનસ્પતિ છોડ અને વૃક્ષોનું 750 કરતાં પણ વધુ જાતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.  

તારીખ

January 02, 2016

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×