close

રવિવારી / ગુજૅરી બજાર

‘રવિવારી’, એ એલિસબ્રિજની નીચે રવિવારના દિવસે યોજાતું અનૌપચારિક બજાર છે અને ફેરિયાઓ તથા મુલાકાતીઓને વધુ સારી સગવડો પૂરી પાડવા માટે આ બજારનો પુનઃ વિકાસ કરાઇ રહ્યો હોવા છતાં પણ નિયમિતરૂપે તેનું આયોજન થાય છે. આ બજારને વિવિધલક્ષી જગ્યા તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ‘રવિવારી’તેમજ દૈનિક ધોરણે સિઝનલ બજારો અને અન્ય પ્રકારની સંગઠિત વ્યાવસાયિક આપ-લેની સુવિધાઓ ઊભી કરી શકાય.

તારીખ

October 05, 2014

એન્ટ્રી ટિકિટ

નિઃશુલ્ક

સમય

8:00- 16:00

સ્થળ

રિવરફ્રન્ટ માર્કેટ

ત્યાં મેળવો

આ બજાર નદીના પૂર્વ કાંઠે એલિસબ્રિજની પાસે આવેલું છે. આ બજારમાં એલિસબ્રિજ અને સરદારબ્રિજપાસે આવેલા પ્રવેશમાર્ગોએથી ખાનગી વાહનો દ્વારા પહોંચી શકાય છે.

Get Directions

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×