close

રિવરફ્રન્ટ માર્કેટનુ ઉદઘાટન

રિવરફ્રન્ટ માર્કેટને 3 ફેબ્રુઆરી, 2014નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી – શ્રી નરેન્દ્ર મોદીનાં વરદ હસ્તે લોકાર્પણ કર્યા બાદ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
 
એલિસબ્રિજ નીચે યોજાતા અનૌપચારિક ‘રવિવારી’ બજારને તેના જૂના સ્થાનની પાસે ગાયકવાડ હવેલીની નજીકમાં નવી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. તેને વેચાણલક્ષી વસ્તુઓને ધ્યાનેલઈ યોગ્ય ડિઝાઇન તથા વ્યવસ્થા સાથે ઓપન એર માર્કેટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં વેપારીઓ પોતાના માલનું પ્રદર્શન અને વેચાણ કરી શકે. આ વૃક્ષાચ્છાદિત જાહેર બજારમાં રવિવારે -‘રવિવારી’ અને અઠવાડિયાના બાકીના દિવસો દરમિયાન અન્ય સિઝનલ બજારોનું આયોજન થઈ શકે છે. બજારમાં મુલાકાતીઓ માટે બેઠકની વ્યવસ્થા, જાહેર શૌચાલયો,વિવિધલક્ષી પ્લાઝા, પરિવહન માટે માર્ગ અને પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવેલ છે.

તારીખ

February 03, 2014

એન્ટ્રી ટિકિટ

નિઃશુલ્ક

સમય

સ્થળ

રિવરફ્રન્ટ માર્કેટ

ત્યાં મેળવો

આ બજાર નદીના પૂર્વ કાંઠે એલિસ બ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે આવેલું છે. આ બ્રિજ પાસે આવેલ રસ્તા પરથી ખાનગી વાહનો દ્વારા આ માર્કેટ સુધી જઈ શકાય છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ

Get Directions

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×