close

લોઅર લેવલ - રિવર પ્રોમનાડનું ઉદઘાટન

નદી પરનો વોક વે નદીને સમાંતર બંને કાંઠે અવિરત ચાલવાની જગ્યા પૂરી પાડે છે. નદીનો લોઅર લેવલ વોક વે લગભગ પૂર્ણ થવામાં છે અને આ ઓગસ્ટ મહિનામાં વિધિવત રીતે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

તારીખ

August 15, 2012

એન્ટ્રી ટિકિટ

-

સમય

જાહેર કરવામાં આવશે

સ્થળ

રિવર પ્રોમનાડ

ત્યાં મેળવો

આ સ્થળે ગાંધી બ્રિજ અથવા દધિચી બ્રિજ દ્વારા પહોંચી શકાય છે.

Get Directions

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×