close

ગુજરાત એરો કોન્ક્લેવ 2015 - એર શો

ગુજરાત એરો કોન્ક્લેવ 2015ના ભાગ રૃપે એર શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી - શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા 1 લી એપ્રિલ 2015 ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર આ રોમાંચક એર શો નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત એરો કોન્ક્લેવના ભાગ રૃપે યોજેલ વિમાની કરામત જોવા માટે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ વિમાનોએ અદભૂત હવાઈ પ્રદર્શન કર્યું હતું. લોકો આ હવાઈ સ્ટન્ટ્સ અને તેમની વ્યૂહરચનાને જોઇને દંગ રહી ગયા હતા, ને તેમને આ દ્રશ્યોને તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા.  

તારીખ

April 01-04, 2015

એન્ટ્રી ટિકિટ

વિનામૂલ્ય

સમય

11:00-11:20; 16:20-16:40

સ્થળ

ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજની વચ્ચે, સાબરમતી રિવરફ્રન્ટ

ત્યાં મેળવો

-

Get Directions

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×