close

સાબરમતી નદી પર બોટિંગ

નદી પાસે ફરવાની જગ્યાએ લોઅર લેવલે નદીમાં સહેલગાહ માટે બોટિંગ (નૌકાવિહાર) તેમજ ભવિષ્યમાં પાણી આધારિત જાહેર પરિવહનના માધ્યમ તરીકે બોટિંગ સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્રણ બોટિંગ સ્ટેશન તૈયાર થઈને કાર્યરત થઈ ગયા છે. પ્રથમ સ્ટેશન સુભાષ બ્રિજ પાસે પૂર્વ કાંઠે આવેલું છે. અન્ય બે સ્ટેશન નીચે પશ્ચિમ કાંઠે, અનુક્રમે નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ પાસે આવેલા છે.

તારીખ

January 01, 2014

એન્ટ્રી ટિકિટ

મોટર બોટ-રૂ.20 વ્યક્તિદીઠ; સ્પીડ,પોન્ટૂન બોટ-રૂ.100 વ્યક્તિદીઠ

સમય

ઉનાળામાં 11:00 - 7:30 ;શિયાળામાં 11:00 - 6:30

સ્થળ

બોટિંગ સ્ટેશન

ત્યાં મેળવો

ત્રણ બોટિંગ સ્ટેશન પર અનુક્રમે સુભાષ બ્રિજ (પૂર્વ કિનારે), નહેરુ બ્રિજ (પશ્ચિમ કિનારે), અને સરદાર બ્રિજ (પશ્ચિમ કિનારે) થી જઈ શકાય છે.

Get Directions

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×